Gujarati Quote in Shayri by gunjan Joshi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવતા હતા ત્યારે નામ નું મહત્વ છે, મર્યા પછી તેને નનામી કહેવાય, આ જીંદગી કોઈકે આપેલી ઉધાર છે, જો પાછી ના વાળોને તો તમારી ખામી કહેવાય, રડતા રડતા આવ્યા તા આ જીવન માં, હસતા હસતા જાવ ને તો વાત કંઇ જામી કહેવાય, બાકી રોજ કેટલાય જીવે છે ને કેટલાય મરે છે, એમ તો એને ગુલામી કહેવાય, અને આ દેશ અને સમાજ માટે કંઈક સારૂ કરોને , તો એને સલામી કહેવાય.
#સલામ

Gujarati Shayri by gunjan Joshi : 111526270
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now