Gujarati Quote in Thank You by Krish

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરનાં છાનેખુણે રહેતી શાંતિ,
પણ એને જાળવી રાખવા માટે મથતા બે હાથોને સલામ.

વહેતી ચારેખુણામાં વહેતી સમૃધ્ધિ,
પણ એને બચાવી રાખવા માટે મથતા, પોતાના માટે વ્યય ના કરતા બે હાથો ને સલામ.

હાસ્ય નો વરસાદ તો પે્મનાં આંસુડા ની હેલી,
એ સમજાવા પણ સતત પય્તનશીલ રહેતા એ હદય ને સલામ.

અનુભૂતિઓ નો અનેરો આનંદ આપતા,
પણ જાતે દોજખમાં બળતા એ વડિલોને સલામ.

સલામ એ માતાપિતાને જેને માથુ ઉંચુ કરીને જીવતા શીખ્વાડયુ

#Hats_off

Gujarati Thank You by Krish : 111526230
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now