અત્યારની આ સ્થિતિ જોતાં તો
દેશના દરેક ડોક્ટર ,પોલીસ કર્મચારીઓ,
સફાઈ કામદારો, અને આપણી રક્ષા કરતાં
સૈનિકો, ને દિલથી # સલામ જે આ મુશ્કેલીના
સમયે પણ પોતાની ફરજ બજાવવી રહ્યા છે.
જયારે આપણે તો ઘરની બહાર જવામાં પણ
ડર લાગે છે.
એના કરતાં વધારે તેના ઘરના સભ્યો ને હજારો વાર
#સલામ જે પોતાના અમૂલ્ય હીરાઓ ને આપણી
સેવા માટે સોંપે છે.
તો દેશના દરેક ડોક્ટર, પોલીસ, સફાઈ કામદાર,
દેશની રક્ષા કરતાં સૈનિકો એ દરેક વ્યક્તિને જે
આ મુશ્કેલીના સમયે ફરજ બજાવે છે તે બધા ને
મારી લાખો વાર #સલામ
આજની # સલામ દેશને નામ...