સહુ પ્રથમ મારી માતા ને સલામ,
જેમણે મારામાં
માનવતા રોપી મને માણસ બનાવ્યો.
રાષ્ટ્ર પ્રેમ અને માતૃ ભૂમિ
નું મૂલ્ય સમજાવ્યું.
રાષ્ટ્ર ને સલામ, માતૃ ભૂમિ ને સલામ.
" મલ્ટી ટાશ્ક " શબ્દ તો આજે
જન્મ્યો છે! પણ સદીઓથી
દરેક ઘર માં હર એક
કાર્ય હસતા હસતા કરતી,
જરા પણ ના થાકતી
એવા સ્ત્રી ના દરેક
રૂપને સો સો
સલામ સાથે
પ્રણામ.🙏
#સલામ