નવી શ્રેણી રચી અમે, ખાધા ખોરાકી નથી મળતી અહીં, છતાં લખવાની પ્રેરણા મળી જાય છે, અહીં, રોજ સવારે કંઈક નવી શ્રૃંખલાની ભાત પરોસવી ગમે છે, અહીં. લેખક બની જાય મન જ્યારે કલમ થમાઈ જાય છે, અહીં, કોણે કહ્યું શ્રેષ્ઠ પ્રદર્શન કિરદાર કરે છે, અમને તો બધાં કિરદાર દેખાય જાય છે, માત્ર અહીં.