મુશકેલી પાર એક વાર ઢાલ ઉઠાવીને તો જો,
ખુદને એકવાક અરિસો બતાવીને તો જો.
પડયા રેશુ જો ખુદને દોષી માની,
લાગણીઓને કેવી રીતે નિભાવીશું એ તો જો.
જીવન જો ભારરુપ જ લાગતુ હોય તો,
રામજી એ જે હસતા વિતાવ્યું એ વિતાવીને તો જો.
મુશકેલી ઓ નુ તો કામ જ છે આ કાયાં ને તોડવાનું,
એકવાર તું એ મુશકેલી ને પણ પડકારીને તો જો.
#Hard