Gujarati Quote in Thought by Patel anjali

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Hard

ગરીબીમાં જન્મ લેવો એ આપણી ભૂલ નથી
પરંતુ જીવનના છેલ્લા અંત સુધી ગરીબીમાં સમય વિતાવવો એ આપણી ભૂલ છે....


કેમ કે, ગમે એવી પરિસ્થિતિ હોય પરંતુ ગરીબીમાંથી પસાર થઈને ભારે પરિશ્રમ કરીને આ દુનિયામાં એક અલગ નામ બનાવે એનું નામ "માણસ ".......


અંજલિ.... ✍️

Gujarati Thought by Patel anjali : 111524744
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now