આજે એક વડીલની આંખ ની કોરે થોડી ભીનાશ આવી ગઈ,
એટલે, સહજ રીતે જઈને પૂછ્યું, વડીલ કાંઈ તકલીફ છે..?
વડીલ કહે, છોકરા મુંબઈથી આવ્યા છે.. છોકરાવ નાં હાથમાં ખપાળી ને પાવડા જોયા, ટ્રેકટર ચલાવતા પણ જોયા..
વડીલની ચાલુ વાત જ અટકાવીને મે કીધું, એમાં શું વાંધો દાદા..., સારો મોળો સમય તો જીવન માં આવવાનો જ છે..,
ખેતીવાડી નું કામ કરે ઈ તો સારૂ...
વડીલ કેય, વાત તો સાચી પણ દુખ ઈ વાત નું છે કે કામ નથી કરતા, ખાલી ફોટા પાડીને સ્ટેટસ માં મૂકે છે...!