કાંઈક ખુટે છે, કાંઈક વધે છે, ખબર જ નથી પડતી આ શું થાય છે
નજર થી નજર મળાવી નથી શકતી, તને જોયા વગર હું રહી નથી શકતી
તને પામવાની ઈચ્છા નથી જાગતી, તારાથી દૂર જવાનું વિચારી નથી શકતી
મુજ પ્રેમને ઉજાગર કરી નથી શકતી, તું મને ભુલી જા એ હું સહી નથી શકતી
Dip@li