આ સંબંધો પણ હવે ડિજિટલ થઈ ગયા છે!
એક ટિક જ્યાં સુધી હોય ત્યાં સુધી ચિંતા!
બે ટિક થાય તો ચિંતા હળવી થાય!
બે ટિક વાદળી થઈ જાય તો ચિંતા જતી રહે!
પણ
જો બે ટિક વાદળી થયા પછી પણ જો લાંબા સમય સુધી જવાબ નાં આવે તો ચિંતા પાછી બમણી થઈ જાય!
સાચું કે ખોટું?
😀😀😀
- કેયુર શાહ