ખુશ એ છે જે સુખ અને દુઃખ ને એક રીતે જોવે છે,
ખુશ એ છે જે મિત્ર અને શત્રુ ને એક રીતે જોવે છે ,
ખુશ એ છે જે ગરમી અને શિત ને એક રીતે જોવે છે ,
ખુશ એ છે જે પ્રલય અને નિર્માણ ને એક રીતે જોવે છે ,
અંતે, ખુશ એ જ છે જે સંપૂર્ણ પણે તટસ્થ છે..
#ખુશ
-- Divy Trivedi