#ખુશ
ખુશ રહેવું કે આનંદિત રહેવું , માટે કારણ શું છે??
મેં રસ્તા પર કોઈપણ વગરના આધાર વગર
નીરાતે ઉંઘતા માણસોને જોયા છે
તો વળી મહેલો અને બંગલાઓમાં મુલાયમ ગાદી પર
પડખાં ફેરવતા માણસો ને પણ મેં જોયા છે
તેથી જ ખુશ રહેવા માટે સુવિધાઓની જરૂર નથી
મનની શાંતિની જરૂર છે.... Bindu 🌺