#ખુશ
આજકાલની જિંદગી મહીંખુશ રહેવું કઠિન છે!
કારણકે " ખુશી " ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે!
અનિવાર્ય અનિષ્ટસમો પૈસો આજે તેનું માધ્યમ બનીગયો છે! શું ખરેખર પૈસો હોય એટલે ખુશી
મળે છે?
જરૂરીયાત પૂરતો પૈસો ખુશી આપી છે,કિન્તુ,પરંતુ
લેકિન માનવીની જરૂરિયાત દરિયા જેવી અતાગ
છે!
સમાજની દેખાદેખી, મોભો અને ઈર્ષા રૂપી છત્રી
લઇને ખુશી ના વરસાદ માં ઉભો રહે છે!
આમાં ખુશી કે સુખ કયાંથી મળે?