yesss i m happy....
તને પામી ને ખુશ છુ
મારૂ અસ્તિત્વ ખોઈ ને ,
તને મેળવીને ખુશ છું ..
તારી આંખોમાં જયારે
મારા માટે પ્રેમ જોવ ને...
એ પ્રેમ મેળવીને ખુશ છું
મારુ સ્મિત તારુ હાસ્ય બની જાય
એ હાસ્ય જોય હુ ખુશ છું
મારી પીડા તારી વેદના બની જાય
મારા આંસુ તારુ રૂદન બની જાય
અને આ તારો પ્રેમ નો વરસાદ
મારા પર સતત વરસ્યા કરે છે
એ પ્રેમ ની વષૉ ભીંજાઈ ને હું ખુશ છું
#ખુશ