ખબર છે તને?
તે મને શુ આપ્યુ છે!!
બાગમા એક ખીલતી મુશ્કુરાતી કળી આપી છે,,,
સૂર્યની પહેલી કિરણ આપી છે,,,
હવાઓમા મીઠી સુગંધ આપી છે,,,
એક એવી નવજીવન પ્રભાતની અમૂલ્ય ભેટ આપી છે,,,
ભવભવની પ્યાસ બુજે એવી ખુશી આપી છે,,,
આંખોમા વહેતા ખુશીયોના અશ્રુ ને એક મીઠી મહેક આપી છે,,,
આજ હુ પુર્ણ રુપે સંપૂર્ણ છુ.
🍁🍁