Gujarati Quote in Poem by Dr Bhavesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રોને સમર્પિત

નહીંવત્ જ ભાડું છે મારા હૃદયમાં રહેવાનું...

નાનાં નાનાં હપ્તા છે, જે લાગણીથી ચૂકવવાનાં

સો વરસની... શરતી લીઝ છે,
અને આવતે જન્મે વળી રીન્યૂ કરવાનું...

ન ચૂકવો તોય કાંઈ નહીં, બસ મકાન,
ખાલી નહિ કરવાનું.

Gujarati Poem by Dr Bhavesh : 111522455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now