#અર્ધ
અર્ધે રસ્તે આમ સિદ છોડી ગયા
જીવન ના સપના અધુરા છોડી ગયા
વાયદા તો કર્યા હતા હજારો જીવન મા
અર્થ હિન જીવન બનાવી છોડી ગયા
મે તો માન્યા હતા મારા અર્ધાંગીની
તમેતો નિકળ્યા મારા પ્રેમ ના ખુની
અર્ધમુવો કરી સાથ છોડી ગયા
જીવવા છતાય મરણ પથારીએ છોડી ગયા.
~લલીત જોષી~