આપો ને ગોતી કોઈ વ્યક્તિત્વ મારું
જે ક્ષણે ક્ષણ દુનિયાદારી માં ઘવાણું
નહાોતી ફરીયાદ આ મારા એકલા ની
આ વ્યથા તો અહીં સઘળા ની
જવા દો ને યારો એ વાતો ને
આપું છું સમય એટલે કામ કાજો ને
કરું કેટલી ફરીયાદ ખુદા ને હજી
બાકી છે હર્ષિલ હજુ ઘણા હિસાબો અહીં .....
હર્દય સ્પર્શી.
હર્ષિલ પટેલ