Gujarati Quote in Blog by Krishna Timbadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અર્ધ ખંડિત નાવડી લઈને લાગણીઓના સાગરમાં વિહરુ છું,
અધૂરા રહેલા શમણાંઓ ના અસ્થિ એ સાગરમાં પધરાવુ છું,
મુંઝવણ થઈ છે કે લખવી ગઝલ કે વાર્તા,
આ કલાકાર દિલમાં પ્રેમની સમજણ નથી એ સમજવું છું.
#અર્ધ

Gujarati Blog by Krishna Timbadiya : 111522347
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now