અર્ધત્વનો સ્વીકાર કરનારા દેવનો મહિમા ગાતો આ મહિનો
અને આજ નો દિવસ પણ. જય ગૌરીશ્વર, જય સોમેશ્વર.
માણસ પૂર્ણ વિકસિત ત્યારે જ ગણાય જ્યારે પોતાના પુરોગામીઓ નું ઋણ સ્વીકારી કૃતજ્ઞતા વ્યક્ત કરે અને
અનુગામીઓને સત્વશાળી પ્રદાન કરે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા સમાજની અર્ધવિકસિત સ્થિતિ છે
એ સ્વતંત્રતાનો સમજદારીપૂર્વક ઉપયોગ એમાં પૂર્ણતા લાવે છે.
વર્ષા શાહ
#અર્ધ