રાહ
જિંદગી ના હરપળ માં જોઈ તારી રાહ,
દુઃખ સુખ ની ઘડી માં જોઈ તારી રાહ..
તુ છે મારો ને હું છું તારી..
છતાં પ્રેમ ની તે ઘડી ની જોઈ તારી રાહ..
સાથ નીભાવજે આ જનમ મા....
સાત જનમ માં હું જોઈ તારી રાહ...
તુ મારી હૃદય ને હું તારી ધડકન...
આ હૃદય ના ધબકારા લેવા જોઈ તારી રાહ ...