હંમેશા એક વાત યાદ રાખવી
કે ભૂલ દરેક માણસ થી થાય છે
પણ આપણાથી જે ભૂલ થઇ હોય ને
તે ભૂલથી પણ કોઈને ન કહેવી...... Bindu 🌺
કારણ કે આપણી ભૂલ તો એક જ વાર થઈ જશે
પણ જો ભૂલેચૂકે કોઈને કહેશું ને
તો એ જ વ્યક્તિ આપણી ભૂલ ને
વારંવાર યાદ કરાવશે ભૂલવા નહીં દે
માટે ભૂલથી પણ કોઈને આપણી ભૂલ ન કહેવી