વ્યક્તિ એે પોતાનું સ્વાસ્થ તંદુરસ્ત રાખવા માટે
પોતાની બુધ્ધિ થી તો સાજા થાઓ
ચારે બાજુ ફેલાયેલ આ મહામારી કોરોના
ને સંક્રમિત થતા અટકાવવા સરકાર અને આરોગ્ય
વિભાગ કેટલાક નિયમો આપ્યા છે. તો આ નિયમો નું ચુસ્ત રીતે પાલન કરવું એે દરેક નાગરિક ની ફરજ
બને છે. બીજા માટે નહિ પણ આપણી પોતાની માટે નિયમો ની જાગ્રતતા રાખી શકે છે. માસ્ક 😷
પહેરવું, social- distance, ભીડ નાં કરવી
Seniticer નો ઉપયોગ કરવો વગેરે નિયમો નું
પાલન કરીશું તો જલ્દી ભારત દેશ આ મહામારી ને માત્ આપશે. એે માટે આપણે પોતાને બુધ્ધિ થી કામ લેવું જોઈએ અને જાગ્રત બનવું જોયે.
લોકો ખૂબ ગાફલાય માં રહે છે અને પોતાને અને અન્ય ને હાનિ પહોંચાડે છે.
જે લોકો સજા થાઇ ને ઘરે આવે છે એમને પૂછો
મોત થી ઝઝૂમી ને આવ્યા છે. કેવી વિકટ પરિસ્થિતિ થાય હશે એમની ને પરિવારો ની
એમની મનઃ સ્થિત ની તો આપણને અનુમાન પણ નાં થાય.
માટે સૌ ને નમ્ર વિનંતી છે. નિયમો નું પાલન કરો,
કામ હોઈ તોજ ઘર થી બહાર નીકળો, બાળકો અને વૃદ્વ નું ખાસ ધ્યાન રાખો, ભીડ ના કરો, પોતાને અને પરિવાર ને તંદુરસ્ત રાખ્યે સાજા રાખ્યે.🙏🙏🙏🙏🙏🙏
,
#સાજા -થાઓ