Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝરણાઓ ના સતત સહવાસથી,
પથ્થર મટી હું કંકર બન્યો,
ફૂલો સાથે રમતા રમતા,
શ્વાસમાં ભળી હું સુવાસ બન્યો,
સમય સાથે મિત્રતા બાંધતા,
સમય મારો સાથી બન્યો,
સૂરજનાં કિરણોને ઝીલતાં ઝીલતાં,
પરપોટા માંથી હું પાણી બન્યો,
પરસેવા સાથે દોસ્તી કરી,
મુફલિસ માંથી હું માનવ બન્યો.
#માનવ

Gujarati Poem by Urvashi Trivedi : 111521720
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now