Gujarati Quote in Blog by Naranji Jadeja

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ...
જે આપણે ભુલી જ ગયા...

▪ તાવ શરદી માં તુલસી,
▪કાકડા માં હળદર,
▪ઝાડા માં છાશ જીરું,
▪ધાધર માં કુવાડીયો,
▪હરસ મસા માં સુરણ,
▪દાંત માં મીઠું,
▪કૃમી માં વાવડિંગ,
▪ચામડી માં લીંબડો,
▪ગાંઠ માં કાંચનાર,
▪સફેદ ડાઘ માં બાવચી,

http://bit.ly/વધુ-હેલ્થ-ટિપ્સ-માટે-અહીં-ક્લિક-કરો "> http://bit.ly/વધુ-હેલ્થ-ટિપ્સ-માટે-અહીં-ક્લિક-કરો
▪ખીલ માં શિમલકાંટા,
▪લાગવા કે ઘા માં ઘા બાજરીયું,
▪દુબળા પણાં માં અશ્વગંધા,
▪નબળા પાચન માં આદુ,
▪અનિંદ્રા માં ગંઠોડા,
▪ગેસ માં હિંગ,
▪અરુચિ માં લીંબુ,
▪એસીડીટી માં આંબળા,
▪અલ્સર માં શતાવરી,
▪અળાઈ માં ગોટલી,
▪પેટ ના દુખાવા માં કાકચિયા,
▪ઉધરસ માં જેઠીમધ,
▪પાચન વધારવા ફુદીનો,
▪સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
▪શરદી ખાંસી માં અરડૂસી,
▪શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,
▪યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
▪મોટાપો ઘટાડવા જવ,
▪કિડની સફાઈ કરવા વરિયાળી,
▪તાવ દમ માં ગલકા,
▪વા માં નગોડ,
▪સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
▪કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
▪હદયરોગ માં દૂધી,
▪વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
▪દાંત અને ચામડી માટે કરંજ,
▪મગજ અને વાઈ માટે વજ,
▪તાવ અને અરુચિ માટે નાગર મોથ,
▪શરીર પુષ્ટિ માટે અડદ,
▪સાંધા વાયુ માટે લસણ,
▪આંખ અને આમ માટે ગુલાબ,
▪વાળ વૃધી માટે ભાંગરો,
▪અનિંદ્રા માટે જાયફળ,
▪લોહી સુધારવા હળદર,
▪ગરમી ઘટાડવા જીરું,
▪ત્રિદોષ માટે મૂળા પાન,
▪પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
▪કફ અને દમ માટે લિંડી પીપર,
▪હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા,
▪કંપ વા માટે કૌચા બી,
▪આધાશીશી માટે શિરીષ બી,
▪ખરાબ સ્વપ્ન માટે ખેર,
▪ફેક્ચર માટે બાવળ પડીયા,
▪માથા ના દુખાવા માટે સહદેવી,
▪આંખ કાન માટે ડોડી ખરખોડી,
▪ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ
કરવો...!!
* http://bit.ly/વધુ-હેલ્થ-ટિપ્સ-માટે-અહીં-ક્લિક-કરો "> http://bit.ly/વધુ-હેલ્થ-ટિપ્સ-માટે-અહીં-ક્લિક-કરો *
આપણા પૂર્વજો આ બધુંય વાપરતા હતા... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..



નવી પેઢી એ એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકારક શક્તિ નો નાશ કરી દીધો ...
http://bit.ly/વધુ-હેલ્થ-ટિપ્સ-માટે-અહીં-ક્લિક-કરો "> http://bit.ly/વધુ-હેલ્થ-ટિપ્સ-માટે-અહીં-ક્લિક-કરો

Gujarati Blog by Naranji Jadeja : 111521675
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now