Gujarati Quote in Poem by mansvi nayak

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે અમારાં થઈ અમને ચાહતાં રહ્યા,
અમે નાસમજ થઈ ભૂલો શોધતા રહ્યા.
સમય વીતતો ગયો .... દૂર થતાં ગયા,
તોય તમે ઢાંક પીછોડો કરતાં ગયા.
ના થયું ભાન અમને, ના તમે કરી ફરિયાદ,
દર્દ ના આંસું તળે , તમે અમને યાદ કરતાં રહ્યાં.

મનસ્વી નાયક ( મન )

Gujarati Poem by mansvi nayak : 111521671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now