આજકાલ લોકોમા સોસીયલ મીડિયાની બીમારી સવાર છે જેમા લોકો એક બીજા પ્રત્યેની ભાવનાને ભૂલી ગયા છે અને પોતાના કિંમતી સમય વેડફી રહ્યા છે અને પોતાની ભાવનાઓને ભૂલી ફક્ત તેઓ 'get well soon bro' કહીને સોશિયલ મીડિયા પર અભિવ્યક્ત કરે છે.જયારે હકિકતમા તેને પોતાનેજ આ બીમારીથી સાજા-થવાની જરૂર છે.
#સાજા -થાવ