આપણે ત્યા પ્રેમ ના ઉદાહરણ તરીકે શ્રી કૃષ્ણ ને રાધા જ હોય છે
પણ રામ સીતા પણ શ્રેષ્ઠ પતી પત્ની અને એક અંખડ પ્રેમ ના પ્રતીક છે
ભલે સંજોગો ના કારણે એક સાથે રહયા કે ન રહયા
પણ રામે સીતા સીવાય કોઇ ને સ્થાન ન આપ્યુ,
સીતા એ રામ સીવાય કોઈ ને સ્વીકાર ન કર્યા.
(basically meaning of my post is
દુનિયા આપણ ને તાજમહેલ પ્રેમ ની નિશાની તરીકે દેખાડે છે
પણ
જરા રામસેતુ પર નજર નાખો તો ખબર પડે એક પતી એ પોતાની પત્ની ને પરત મેળવવા પાણી પર પણ પુલ બનાવી દીધો
આના થી વધારે શું હોય પ્રેમ)