Gujarati Quote in Poem by Khyati Lakhani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોતાના દેશવાસીઓને બચાવવા ખાતર એ,
લડતો રહ્યો પોતાના છેલ્લા શ્વાસ સુધી..

દુશ્મન નાં ટોળાં સામે ભલે એકલો હોય એ,
છતાં લડતો રહ્યો પોતાના છેલ્લા શ્વાસ સુધી..

ના હાર્યો કોઈથી કે ના ડર્યો કોઈથી એ,
બસ લડતો રહ્યો પોતાના છેલ્લા શ્વાસ સુધી..

તિરંગા ની રક્ષા ખાતર ઘાયલ તો ઘણો થયો હતો એ,
છતાં પણ લડતો રહ્યો પોતાના છેલ્લા શ્વાસ સુધી..

સત સત નમન છે એ દરેક માતૃભૂમિના રખવાલા ને,
જે દેશને બચવવા લડતો રહે છે પોતાના છેલ્લા શ્વાસ સુધી..

Gujarati Poem by Khyati Lakhani : 111521566
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now