માણસ પોતાની જાત ને બહુ જ મહાન બનાવી ને જીવવા માગે છે..
પણ તે ભૂલી જાય છે,કે આ ઇશ્વરીય પૃથ્વી માં તે માત્ર એકલો નથી તેની સાથે,ઇશ્વરે બીજા સજીવ ને પણ ધરતી માં રહેવા આપેલ છે.
માણસ ને ખાવા ને પીવા ખણું બધું છે,પણ તેને જો કુદરત વિરુદ્ધ જવા માં કોણ રોકી શકે..?
કારણ કે તેને તો નાસ્તિક હોવાનો ગર્વ થાય છે..
ચાર પાંચ વ્યક્તિ વચ્ચે નાસ્તિક એતો એક મહાન અવતાર ગણી ને ચાલે છે...
ભલે,હવે એક નું કરેલું બધા ને ભુક્તવું તો પડશે જ ને...
ચાઇના બહેન ને ત્યાં જ્યાર થી કોરોના નો જન્મ થયો ત્યાર થી તેના એક પણ ભાઈ ને પણ નીંદર નથી આવતી,અમેરિકા,રશિયા,જર્મની,દુબઈ
પણ તેના ભગવાન સમાન પડોસી એટલે આપડે,એક તો સામટું કુટુંબ,મકાન નાનું,સગા જાજા
એમાં પસી હેરાન થવાનાં જ ને..
ચાલો કઈ વાંધો નઈ પણ જે કોરોના થી બીમાર પડે સે..
તમને ખ્યાલ છે..મિત્રો કોરોના થી ડરવું જરૂરી છે,પણ માત્ર તે બીમારી કદી ના થાય તે માટે...
પણ કદી વિચાર્યું કે કદાચ
" ન કરે નારાયણ "
ને કોરોના ની અસર થાય તો..?
તો બીજું કઈ નઈ બસ હિમ્મત મનમાં રાખજો..
ડોક્ટર ની ઉપર ભરોસો રાખો...
અને આપડે સજા થઈ જાશું...
બાકી મારો ભાઈ હું કઈ ડોક્ટર તો નથી જ બાકી સજા કરવા દવા પણ મોકલે ત પણ sorry ho...
ચાલો પછી મળ્યા
પાસા એક વાર સજા થાવ..!
#સાજા -થાઓ