Gujarati Quote in Motivational by SHIVANYA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કડવા અનુભવોને હૃદયની અંદર જ દફનાવીને સાજા થવું છે.
કડવી યાદોને ભૂતકાળના પેટાળમાં દફનાવીને સાજા થવું છે.
કડવી વાણીને સ્મરણશક્તિમાં દફનાવીને સાજા થવું છે.
કડવાશથી ભરેલી આ જિંદગીને મીઠી કરવા હવે બસ, સાજા થવું છે.


#સાજા -થાઓ # સકારાત્મક

Gujarati Motivational by SHIVANYA : 111521447
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now