આ વાત છે બે સાચા મિત્રો ની .....
બંને ખુબજ સારા મિત્રો હતા. હંમેશા એક બીજા ને પોતાની વાત કહ્યા કરતા. હસી મજાક કરતા રહેતા. પરંતુ એક દિવસ કોઈક વાત ને લઈને બંને મિત્રો વચ્ચે અનબન થઈ ગઈ અને બંને મિત્રો ની વાત ચીત બંધ થઈ ગઈ. તેનાથી એક મિત્ર ને ખુબજ ખોટું લાગ્યું. કે મારી પાસે એક જ એવો સાચો મિત્ર હતો અને એ પણ ચાલ્યો ગયો. તેણે હિંમત રાખી અને તે મિત્ર પાસે ગયો અને ખુબજ સરસ વાત કરી.....
એ મારા મિત્ર આજે આપણે જીવીત છીએ કાલે ગુજરી જઈશું, કોણ જાણે છે આપણે ક્યારે જુદા પડી જઈશું.
રીસાઈશ ના મારી નાની નાની વાત(મજાક) થી આજ એ સમય છે જે આપણને હંમેશા યાદ આવશે.....
#વાર્તા
Hitesh Gohil