Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....અને કોપીપેસ્ટ કરતી mbની જમાત હમણાં વધી ગઈ છે. બીજા ની પોસ્ટ કોપી કરી નામ કાઢી નાંખો એ હરકત મારી જોડે ન કરતા નહિતર તમારી જેટલી આબરૂ છે એ આબરૂ ધોવાઈ જતા વાર નહિ લાગે.

તમારી ઔકાત જેટલી છે એટલી જ તમારી હદમાં રહો. વાત રહી એ કોપી કરેલ પોસ્ટમાં લાઈક અને વાહ વાહ કરતી જમાતની તો આ જમાત માત્ર ડાચાં અને પોતાની પોસ્ટમાં પર આવતો લાઈકનો વાટકી વ્યવહાર પૂરો કરે છે.

તો સાવચેત રહેજો.....

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111521429
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now