ભોળાનાથનો મહિમા ઓછો ન આંકો વ્હાલા, એ રીઝે છે, ત્યારે પ્રકૃતિ પણ ખીલેલું પુષ્પ બની મહેંકી ઉઠે છે, જો ખીજે છે, નથી જોતો સામે મારો અનન્ય ભક્ત ઊભો છે, એ ત્યારે જ ખીજે છે, વ્હાલા, જ્યારે આપણે સ્વાર્થી પણું જતાવીએ છીએ, એકવાર નિઃસ્વાર્થ બની બતાવી તો જો, તને ધરતી પર સ્વર્ગ ન બતાવી દે તો કહેજો. જય ભોલેનાથ 🙌