વિદેશમાં જ્યારે કોઈ બીમાર પડે ને એની કોઈ ખબર પૂછવા આવે ત્યારે get well soon નો મેસેજ સાથે ફુલનો ગુલદસ્તો પણ આપે છે.ને જ્યારે આપણા દેશમાં કોઈ બીમાર ની ખબર પૂછવા જાય તો બીમારી વિશે પોત ના મત કહી ને બિવડાવે.અમારા ફલાણા સગા ને પણ તમારી જેવું જ થયું તું પણ એમને તો સારું જ ના થયું .મારા એક મિત્ર ને તમારી જેમ જ ઓપરેશન કરાવ્યું હતું પણ એ તો બિચારા ભગવાનને પ્યારા થઈ ગયા એ તો #સાજા થયા જ નહીં.ખબર જ ના પડે કે ખબર પૂછવા આવ્યા છે કે બિવડાવવા...Mn ❤️
#સાજા -થાઓ