#સાજા -થાઓ
થોડી જવાબદારી ઓ ભૂલી....
પોતાના માટે જીવું છે આજે #સજા -થવું છે.
બાળપણ ની અધૂરી ઈચ્છા....
પુરી કરવા થોડું વધુ જીવા #સજા -થવું છે.
યુવાની માં જોયેલા સપના.....
કાંઈ કરી બતાવા આજ #સજા -થવું છે.
હંમેશા માનો પાલવ પકડી....
સાસુ ના પગલે ચાલતી....
પતિ માટે જીવતી....
બાળકો ને સમજાવતી.....
જ્યારે પોતાના સપના પુરા કરવા માગે ત્યારે...
કહે છે આજ ફરી #સજા -થવું છે.