Gujarati Quote in Poem by Isha Kantharia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નકારાત્મક વિચારો ધરાવતા
ઓ માનવીઓ ઉત્તમ વિચારો રાખો રે
હકારાત્મક બની ને તમો સૌ
સાજા-થાઓ રે.....

નાત-જાત, ઉંચ-નીંચના ભેદભાવ કરનારા
ઓ માનવીઓ ભેદભાવ ભુલો રે
સર્વજન એક જ છે માની સૌ
સાજા-થાઓ રે.....

ગંદી આદતો અને કુટેવો ધરાવતા
ઓ માનવીઓ આ ખરાબ લટો છોડો રે
સજ્જન બનીને તમે સૌ
સાજા-થાઓ રે.....

પ્રકૃતિને ખરાબ કરી પ્રાણીને હેરાન કરનારા
ઓ માનવીઓ આ પ્રદુષણ ના કરો રે
પ્રાણી-પ્રકૃતિને પ્રેમ કરી સૌ
સાજા-થાઓ રે.....

- ઈશા કંથારીયા ✒ 📄

#સાજા -થાઓ

Gujarati Poem by Isha Kantharia : 111521133
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now