Gujarati Quote in Hiku by Ashvin Sutariya

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક ઇટને
અભિમાન હોત તો
સ્થાપત્ય હોત?

સંઘરવું જો
સુખને જ હોત તો
દુઃખ ના હોત.

જીવનમાં જો
મનથી ચાલત તો
ઈશ ના હોત.

સંઘરેલી ન
યાદોની ફોજ હોત
પ્રેમ ન હોત.
#સંઘરવું

Gujarati Hiku by Ashvin Sutariya : 111520936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now