તમે જે સપનું જોયું હોય એના માટે દિવસ રાત એક કરી નાખો
સખત મહેનત કરો સપના પુરા કરવા માટે
જે કરો પુરા દિલ થી ઈમાનદારી થી કરો
દરેક વ્યક્તિ માં પોતાના સપના પુરા કરવા માટે એક સુપરપાવર કુદરત એ આપી જ હોય છે બસ
પોતાના પર પૂરો આત્મવિશ્વાસ રાખો
અને બસ આગળ ને આગળ વધતા રહો.