Gujarati Quote in Poem by Lakum Darshna

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારનું હૈયાં નાં પીંજરા માં કેદ હતું એ પંખી આજે ઊડયું છે,
જોને!એને પ્રેમ નું મોકળું આકાશ મળ્યું છે,
કોઈક ના હૈયાં માં જઈને કેદ થશે પાછું
કેમકે પોતાની લાગણીઓ થી એ કંટાળ્યુ છે,
હવે પ્રેમ ની લાગણી માં બંધાવા એ પાછું ઊડયું છે.
---- ‌‌લકુમ

Gujarati Poem by Lakum Darshna : 111520744
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now