ક્યાં ખબર હતી કે,
ખોવાઈ જઈશ હું એક અજાણ્યા રસ્તા પર
ક્યાં ખબર હતી કે,
આ આંખોંને રંગીન આકાશ નહીં પણ સૂકું રણ દેખાશે
ક્યાં ખબર હતી કે
એ સપનાંઓ ને ત્યાં નિરાશા જ મળશે
ક્યાં ખબર હતી કે,
ત્યાં વસંત નહી પણ પાનખર અનુભવાશે
ક્યાં ખબર હતી કે,
ત્યાં તું નહી પણ ફક્ત તારા સપનાંઓ જ મળશે.
-Twinkle Pambhar