#સંઘરવુ
નથી હું પ્રાચીન કાળની નારી, નારી છું અર્વાચીન કાળની,
મળે જો તારા પ્યાર મા દગો, ના કશી ફરિયાદ કરીશ,
તારા પ્યાર ની યાદો ને સંઘરી નહિ રાખું પણ એ યાદ ને
મારી તાકાત બનાવી આગળ વધવાનો રસ્તો અપનાવીશ.
તને બેવફા નું લેબલ તો નહિ આપું .
મજબૂરી તારી પણ કાંઈક હશે એમ માની ને દુવા કરીશ.