સંઘરવું જ છે તો સારી આદતોને સંઘરો.
સંઘરવું જ છે તો જ્ઞાનને સંઘરો.
સંઘરવું જ છે તો સારા પ્રવચનો સંઘરો.
સંઘરવું જ છે તો વડીલોની સલાહને સંઘરો.
સંઘરવું જ છે તો તન અને મનની તંદુરસ્તી સંઘરો.
સંઘરવું જ છે તો પ્રામાણિકતા સંઘરો.
સંઘરવું જ છે તો સારી યાદોને સંઘરો.
સંઘરવું જ છે તો સારા વિચારોને સંઘરો.
સંઘરવું જ છે તો અન્યો પ્રત્યે આદર સન્માન સંઘરો.
સંઘરવું જ છે તો બીજા સાથે સારો સંબંધ સંઘરો.
સંઘરવું જ છે તો કુદરતને સંઘરો.
સંઘરવું જ છે તો ભવિષ્યમાં કામ લાગે એવું કંઈક સંઘરો.
#સંઘરવું