#સંઘરવું
જીવાયેલી પળોને યાદોની પેટીમાં સંઘરી શકાય છે જે ઘણી વાર ઘણું યાદ અપાવી જાય છે કોઈ વાર અનેરું સ્મિત લાવી દે છે તો કોઈ વાર આંખોને ભીની કરી દે છે.
પણ એના કરતા,
સમયની ક્ષણને બઁધદિલે મુરઝાવા દેવાની જગ્યા એ ખુલ્લા દિલે આવકારી જીવી લેવામાં વધુ મજા છે.
loveuzindgi♥️
-dh@r@✍️