મેં સંઘર્યા છે નાનપણના સંસ્મરણો,
મેં સંઘર્યા છે જુના એ રમકડાંઓ,
મેં સંઘર્યા છે નાનપણના એ મિત્રો,
મેં સંઘર્યા છે મામાના ઘરની મીઠી કેરીનો એ સ્વાદ, મેં સંઘર્યા છે દાદીની વાર્તાનો એ ખજાનો,
મેં સંઘર્યા છે પપ્પાનો એ મીઠો માર,
મેં સંઘર્યા છે મમ્મીના પ્રેમનો સંસ્કાર,
મેં સંઘર્યા છે ભાઈ સાથેનો એ વહાલ,
મેં સંઘર્યા છે એ નાનપણના સંસ્મરણો.
🙏
-Hetal Bhatt
(©️Heta)
#સંઘરવું #Heta