Gujarati Quote in Blog by Alpa Maniar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટકેટલું સુધરવું હોય છે નાનકડા આ હૃદય મા,
બાળપણ, જવાની અને અણગમતું ઘડપણ।
દરેક પળ ની અનોખી યાદો, કોઇક ગમતી તો કોઈ અણગમતી,
ક્યારેય વિચાર્યું કે આ સંઘરવા અને યાદ કરવામાં કેટલીક પળ તો આપડે જીવવાનું જ ચૂકી ગયા,
ખરાબ યાદો એ સતત બળતા જ રાખ્યા અને સારી યાદોને વર્તમાન સાથે સરખાવી દુખજ ઉભા કર્યા,
ચલોને છોડી દઇએ આ યાદોનો સંગ્રહ અને જીવી લઇએ આજમાંજ અમાપ.

#સંઘરવું

Gujarati Blog by Alpa Maniar : 111519964
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now