Gujarati Quote in Blog by Alpa Maniar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંઘરીને રાખ્યો છે યાદોનો કાફલો,
હવે બીજા કશાની જરૂરત જ ક્યાં છે?
તારા વિચારોને સંઘરી ને બેઠી છું,
નવી યાદો ની હવે જરૂરત પણ ક્યાં છે?
દરેક ધડકને બસ તારાજ ધબકાર છે,
એના સિવાયતો ધડકનની જરૂરત પણ શું છે?

#સંઘરવું

Gujarati Blog by Alpa Maniar : 111519954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now