દરેક ગુજરાતીઓ નાં પ્રવેશદ્વાર
"લાભ "અને "શુભ" થી સુશોભિત થયેલું હોઈ છે
લાભ અને શુભ વિધ્ન હર્તા ગણપતિ દેવ નાં સુપુત્ર છે
લાભ માત્ર સંપતિ નથી. લાભ સુખ શાંતિ અને સંપદા અને સમ્રુદ્ધ છે જે માટે દરેક માનવી પ્રયત્ન કરે છે
એટલે જ લાભ અને શુભ દિવસ સમય નકી કરે છે...
સૌથી વધુ લાભ તો એેને છે જે કોઈ મોટા સંત ને આશ્રીત છે.
#લાભ