Few lines of my new poem
શું ખોવુ ને શું પામુ તને
પ્રેમરુપ રાધાને પદની પ્રતીક્ષા નથી હોતી
શું વહાલ ને શું પ્રેમ આપું તને
દરેક કબર પર તાજમહલ સી નીશાની નથી હોતી
શું કહું હું વધુ આજ અહીં તને
વિરહ ની વેદનાને શબ્દોની ભાષા નથી હોતી
-Hiren Bhatt (©એમજદિલથી)
Follow #એમજદિલથી
Stay tune