Gujarati Quote in Microfiction by Mahendra Sharma

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માઇક્રોફિક્શન : મુલાકાત

નિરાએ કોલેજ બંધ હોવા છતાં મમ્મીને એમ કહીને મનાવી દીધું કે જો એ એસઇનમેન્ટ સબમિટ નહીં કરે તો ફેલ થઈ જશે. નીતિન બંધ કોલેજની સામેની દીવાલે ઉભો હતો. નિરાએ તરતજ નિતિનને જઈને જોરથી હગ કર્યા અને એના કાનમાં કહ્યું. "યાર આ છેલ્લી મુલાકાત યાદગાર બનાવવી છે, બોલ ક્યાં લઈ જઈશ મને".

મહેન્દ્ર શર્મા : 24.7.2020

Gujarati Microfiction by Mahendra Sharma : 111519639
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now